EduGuj: શિક્ષક ડાયરી

App Store App Education Free Soft launch
29 Sept 2026launched 2 days ago
0.00 ratings
n/aApple doesn’t publish installs
Soft launch · 1 countryIndia
1.2.3latest version · yesterday

Screenshots

About

EduGuj ગુજરાતના શિક્ષકો માટે બનાવેલી સરળ ડિજિટલ શિક્ષક ડાયરી છે. રોજનું શૈક્ષણિક આયોજન, પિરિયડની નોંધ, અધ્યયન નિષ્પત્તિઓ અને શાળાની જરૂરી માહિતી હવે એક જ એપમાં ગોઠવી શકાય છે. મુખ્ય સુવિધાઓ: • તમારી શાળા, ધોરણ, વિભાગ અને વિષય પસંદ કરીને સરળ શરૂઆત • દરેક પિરિયડ માટે સમય, વર્ગ, વિષય, પ્રકરણ, અધ્યયન નિષ્પત્તિ, શૈક્ષણિક સાધન અને નોંધ ઉમેરવાની સુવિધા • ઉપલબ્ધ માહિતી મુજબ ધોરણ 1 થી 12 માટે પ્રકરણો અને અધ્યયન નિષ્પત્તિઓ • ડાયરી એન્ટ્રીઓ પરથી વ્યક્તિગત સમયપત્રક શીખવાની અને સૂચવવાની સુવિધા • ડાયરીમાં શોધ તથા તારીખ, ધોરણ અને વિભાગ મુજબ ફિલ્ટર • શિક્ષકની સહી સાથે PDF, Excel અને CSV નિકાસ • ગુજરાતી અને English ભાષા, મોટા અક્ષરો અને અવાજ માર્ગદર્શન • પિરિયડ રિમાઇન્ડર અને જરૂરી સૂચનાઓ • School Hub દ્વારા ચકાસાયેલ આચાર્યની સૂચનાઓ, માહિતી અથવા ફાઇલ વિનંતીઓ અને શાળાના શિક્ષકોની માહિતી • ચકાસાયેલ આચાર્ય માટે Notice Board, Data Requests અને શિક્ષક વ્યવસ્થાપન • એપમાંથી જ account delete કરવાની સુવિધા દરેક શિક્ષકનું સમયપત્રક અને ડાયરી વ્યક્તિગત રહે છે. એક જ શાળાના બીજા શિક્ષકની નોંધોથી તમારું સમયપત્રક આપમેળે બદલાતું નથી. EduGuj એક સ્વતંત્ર શૈક્ષણિક ટેકનોલોજી પહેલ છે. આ એપ કોઈ સરકારી વિભાગ, GSEB અથવા GCERTની સત્તાવાર એપ નથી. EduGuj કોઈ એક શાળા, કંપની અથવા સંસ્થા સુધી મર્યાદિત નથી. કોઈપણ શિક્ષક આમંત્રણ અથવા પૂર્વમંજૂરી વગર પોતાની રીતે નોંધણી કરીને Teacher Diaryની મુખ્ય સુવિધાઓ વાપરી શકે છે. આચાર્યની ચકાસણી માત્ર વૈકલ્પિક School Hubની શાળા-સ્તરની સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે છે.Read more
EduGuj ગુજરાતના શિક્ષકો માટે બનાવેલી સરળ ડિજિટલ શિક્ષક ડાયરી છે. રોજનું શૈક્ષણિક આયોજન, પિરિયડની નોંધ, અધ્યયન નિષ્પત્તિઓ અને શાળાની જરૂરી માહિતી હવે એક જ એપમાં ગોઠવી શકાય છે. મુખ્ય સુવિધાઓ: • તમારી શાળા, ધોરણ, વિભાગ અને વિષય પસંદ કરીને સરળ શરૂઆત • દરેક પિરિયડ માટે સમય, વર્ગ, વિષય, પ્રકરણ, અધ્યયન નિષ્પત્તિ, શૈક્ષણિક સાધન અને નોંધ ઉમેરવાની સુવિધા • ઉપલબ્ધ માહિતી મુજબ ધોરણ 1 થી 12 માટે પ્રકરણો અને અધ્યયન નિષ્પત્તિઓ • ડાયરી એન્ટ્રીઓ પરથી વ્યક્તિગત સમયપત્રક શીખવાની અને સૂચવવાની સુવિધા • ડાયરીમાં શોધ તથા તારીખ, ધોરણ અને વિભાગ મુજબ ફિલ્ટર • શિક્ષકની સહી સાથે PDF, Excel અને CSV નિકાસ • ગુજરાતી અને English ભાષા, મોટા અક્ષરો અને અવાજ માર્ગદર્શન • પિરિયડ રિમાઇન્ડર અને જરૂરી સૂચનાઓ • School Hub દ્વારા ચકાસાયેલ આચાર્યની સૂચનાઓ, માહિતી અથવા ફાઇલ વિનંતીઓ અને શાળાના શિક્ષકોની માહિતી • ચકાસાયેલ આચાર્ય માટે Notice Board, Data Requests અને શિક્ષક વ્યવસ્થાપન • એપમાંથી જ account delete કરવાની સુવિધા દરેક શિક્ષકનું સમયપત્રક અને ડાયરી વ્યક્તિગત રહે છે. એક જ શાળાના બીજા શિક્ષકની નોંધોથી તમારું સમયપત્રક આપમેળે બદલાતું નથી. EduGuj એક સ્વતંત્ર શૈક્ષણિક ટેકનોલોજી પહેલ છે. આ એપ કોઈ સરકારી વિભાગ, GSEB અથવા GCERTની સત્તાવાર એપ નથી. EduGuj કોઈ એક શાળા, કંપની અથવા સંસ્થા સુધી મર્યાદિત નથી. કોઈપણ શિક્ષક આમંત્રણ અથવા પૂર્વમંજૂરી વગર પોતાની રીતે નોંધણી કરીને Teacher Diaryની મુખ્ય સુવિધાઓ વાપરી શકે છે. આચાર્યની ચકાસણી માત્ર વૈકલ્પિક School Hubની શાળા-સ્તરની સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે છે.

Versions

  1. Version 1.2.3First seen · 30 Sept 2026

    આચાર્ય માટે પોતાની ડાયરી, Today અને સમયપત્રક હવે Principal workspaceમાં જ ઉપલબ્ધ છે. માધ્યમ પસંદગી, iPhone keyboard ઉપયોગ અને એપની વિશ્વસનીયતામાં સુધારા કરવામાં આવ્યા છે.

Countries

Soft launch · 1 country Soft launch

Apple lists this app in a small set of storefronts, a typical sign of a test or regional launch.

India

Chart positions

Not seen in the charts we track yet.

Similar apps