ruhe mahe ramzan

App Store App Lifestyle Free
30 Sept 2026launched yesterday
0.00 ratings
n/aApple doesn’t publish installs
WorldwideSold in 50+ App Store storefronts
1.0.0latest version · yesterday

Screenshots

About

રૂહે માહે રમઝાન એ માહે રમઝાનને આધ્યાત્મિક રીતે જીવવા માટે બનાવેલી સરળ, સુંદર અને ઉપયોગી ઇસ્લામિક એપ છે. આ એપમાં માહે રમઝાનની ફઝીલત (ખુત્બએ શાબાનિયા રૂપે), માહે રમઝાનની દુઆઓ, માહે રમઝાનના આમાલ, તિલાવત પહેલા અને પછીની દુઆઓ, માહે રમઝાન માટે જરૂરી સુરા અને એતિકાફ વિશેની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. બધી દુઆઓ, આમાલ અને સુરા અરબી તેમજ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યા છે, જેથી વાંચવું અને સમજવું સરળ બને. એપની મુખ્ય સુવિધાઓ: · માહે રમઝાનની ફઝીલત – ખુત્બએ શાબાનિયા · માહે રમઝાનની દુઆઓ · માહે રમઝાનના આમાલ · તિલાવત પહેલા અને પછીની દુઆઓ · માહે રમઝાન માટે જરૂરી સુરા · એઅતેકાફ વિશે માહિતી · દરેક દુઆ, આમાલ અને સુરા અરબી + ગુજરાતીમાં · ઉપયોગમાં અતિ સરળ અને સારો લુક એન્ડ ફીલ · ફેવરિટ સુવિધા – પસંદની દુઆ/આમાલ સાચવો · સર્ચ સુવિધા – ટાઇટલ અને કન્ટેન્ટ બંનેમાં સર્ચ · ફોનેટિક સર્ચ – અંગ્રેજી આલ્ફબેટ વડે પણ શોધી શકાય · સેટિંગમાં ગુજરાતી અને અરબીના સુંદર ફોન્ટ જેની સાઇઝ બદલવાની પણ સુવિધા · લાઇટ અને ડાર્ક મોડ · રમઝાન માટે જરૂરી માહિતી એક જ એપમાં રૂહે માહે રમઝાન સાથે તમારી માહે રમઝાનની ઇબાદત, તિલાવત અને આમાલને વધુ સરળ, સુંદર અને યાદગાર બનાવો. આજે જ ડાઉનલોડ કરો!Read more
રૂહે માહે રમઝાન એ માહે રમઝાનને આધ્યાત્મિક રીતે જીવવા માટે બનાવેલી સરળ, સુંદર અને ઉપયોગી ઇસ્લામિક એપ છે. આ એપમાં માહે રમઝાનની ફઝીલત (ખુત્બએ શાબાનિયા રૂપે), માહે રમઝાનની દુઆઓ, માહે રમઝાનના આમાલ, તિલાવત પહેલા અને પછીની દુઆઓ, માહે રમઝાન માટે જરૂરી સુરા અને એતિકાફ વિશેની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. બધી દુઆઓ, આમાલ અને સુરા અરબી તેમજ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યા છે, જેથી વાંચવું અને સમજવું સરળ બને. એપની મુખ્ય સુવિધાઓ: · માહે રમઝાનની ફઝીલત – ખુત્બએ શાબાનિયા · માહે રમઝાનની દુઆઓ · માહે રમઝાનના આમાલ · તિલાવત પહેલા અને પછીની દુઆઓ · માહે રમઝાન માટે જરૂરી સુરા · એઅતેકાફ વિશે માહિતી · દરેક દુઆ, આમાલ અને સુરા અરબી + ગુજરાતીમાં · ઉપયોગમાં અતિ સરળ અને સારો લુક એન્ડ ફીલ · ફેવરિટ સુવિધા – પસંદની દુઆ/આમાલ સાચવો · સર્ચ સુવિધા – ટાઇટલ અને કન્ટેન્ટ બંનેમાં સર્ચ · ફોનેટિક સર્ચ – અંગ્રેજી આલ્ફબેટ વડે પણ શોધી શકાય · સેટિંગમાં ગુજરાતી અને અરબીના સુંદર ફોન્ટ જેની સાઇઝ બદલવાની પણ સુવિધા · લાઇટ અને ડાર્ક મોડ · રમઝાન માટે જરૂરી માહિતી એક જ એપમાં રૂહે માહે રમઝાન સાથે તમારી માહે રમઝાનની ઇબાદત, તિલાવત અને આમાલને વધુ સરળ, સુંદર અને યાદગાર બનાવો. આજે જ ડાઉનલોડ કરો!

Versions

  1. Version 1.0.0First seen · 30 Sept 2026

Countries

Worldwide

Apple lists this app in 50 or more storefronts, so it is available almost everywhere.

Turkey

Chart positions

Not seen in the charts we track yet.

Similar apps